રવિવાર, 5 જુલાઈ, 2020

ગુજરાત રોડ અકસ્માત સારવાર સહાય યોજના

  • ગુજરાત રોડ અકસ્માત સારવાર સહાય યોજના

  • મિત્રો ,ગુજરાત રાજ્યની હદમાં કોઇપણનું અકસ્માત થાય...તો તે વ્યક્તિ ને ઇજા થાય તો તેની ઇજાના 50 હજાર રૂપિયા સુધીનો ખર્ચ સરકાર ભોગવશે. સરકારની 'વાહન અકસ્માત સારવાર યોજના' છે. હ આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવો, કેવી રીતે આ યોજનાનો લાભ લઇ શકો છો ?તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવો

એક કદમ આગળ

  એક કદમ આગળ વ્હાલા શિક્ષકમિત્રો, વર્ગખંડના શિક્ષણને રોજિંદા જીવન સાથે સાંકળવા અને વિદ્યાર્થીઓમાં કુતૂહલવૃત્તિ વધારવા માટે આપ સૌ સતત પ્રયત્ન...