ભારતની ઐતિહાસિક ચલણી નોટોનું સુપર કલેક્શન...
ભારતીય રૂપિયોએ ભારતનું રાષ્ટ્રીય ચલણ છે. જેનું નિયમન ભારતીય રિઝર્વ બેંક કરે છે. આધુનીક રૂપીયાને ૧૦૦ પૈસામાં વિભાજીત કરવામાં આવ્યો છે. ચલણની દૃષ્ટીએ જોઇએ તો ૧, ૨, ૫, ૧૦ રૂપિયાનાં સિક્કાઓ છે. અને ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦ ,૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટો ચલણમાં છે. રૂપિયાનું નવું ચિહ્ન દેવનાગરી લિપીના र અને લેટીન Rનું સંયોજન કરીને બનાવવામાં આવ્યું છે જે હવે આંતર્રાષ્ટ્રીય બજારોમાં ભારતીય ચલણનું પ્રતિનીધીત્વ કરે છે.
ભારતની ચલણી નોટોનું સુપર કલેકશન જોવા અહીં કિલક કરો..
ભારતીય ચલણી નોટો વિશે વધુ રસપ્રદ જાણકારી માટે અહીં ક્લિક કરો....
ચલણી નોટો પર છપાયેલા ચિત્રોનો ઇતિહાસ જાણવા અહીં ક્લિક કરો...