રવિવાર, 6 સપ્ટેમ્બર, 2020

એક કદમ આગળ

 એક કદમ આગળ

વ્હાલા શિક્ષકમિત્રો,

વર્ગખંડના શિક્ષણને રોજિંદા જીવન સાથે સાંકળવા અને વિદ્યાર્થીઓમાં કુતૂહલવૃત્તિ વધારવા માટે આપ સૌ સતત પ્રયત્નશીલ રહ્યા છો. ત્યારે આપણા માટે આ પ્રયાસને બળ પૂરું પાડવા માટે દર અઠવાડિયે  Higher order thinking skill (HOTS) વિકસાવતા પ્રશ્નો આપના સમક્ષ જી.સી.ઈ.આર.ટી. દ્વારા રજૂ કરવામાં આવશે.આ HOts પ્રશ્નો થકી આપના વિધાર્થીઓમાં તાર્કિક,વિશ્લેષણાત્મક,વૈજ્ઞાનિક અને ગાણિતિક વિચારસરણીનો વધારો કરી શકીશું.આ પ્રશ્નોની ચર્ચા અને ઉકેલ શોધવાની પ્રક્રિયા વિધાર્થીઓને સમસ્યાનો ઉકેલ શોધવામાં કુશળ બનાવશે.તેથી આપ સૌ આ પ્રક્રિયામાંથી પસાર થશો અને પછી જ ઉકેલોની ચર્ચા કરશો...જે તે સપ્તાહ માટે નીચેના ચિત્ર પર ક્લિક કરો..

























એક કદમ આગળ

  એક કદમ આગળ વ્હાલા શિક્ષકમિત્રો, વર્ગખંડના શિક્ષણને રોજિંદા જીવન સાથે સાંકળવા અને વિદ્યાર્થીઓમાં કુતૂહલવૃત્તિ વધારવા માટે આપ સૌ સતત પ્રયત્ન...