રચનાત્મક મૂલ્યાંકન માટે નમૂનારૂપ પ્રશ્નો ધોરણ 1 થી 5
ઘરે શીખીએ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવેલી શિક્ષક માર્ગદર્શિકા અનુસાર રચનાત્મક મૂલ્યાંકન કરવાનું થાય છે ત્યારે ધોરણ 1 થી 5 ના શિક્ષકો માટે રચનાત્મક મૂલ્યાંકન માટે ઉપયોગી થાય એવા નમૂનારૂપ પ્રશ્નોનું સંપૂટ પીડીએફ સ્વરૂપે તૈયાર કરવામાં આવેલું છે જે તમને ઉપયોગી નીવડશે..