વન ઔષધિઓની માર્ગદર્શિકા
ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદિક વિજ્ઞાન તેનું આગવું મહત્વ ધરાવે છે..આજે આયુર્વેદિક શાસ્ત્રમાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે.આયુર્વેદિકમાં વિશ્વમાં ભારત આગવું સ્થાન ધરાવે છે.પ્રાચીન સમયથી વિવિધ ઔષધિઓનો આપણે ઉપયોગ કરતા આવ્યા છે..આધુનિક જીવનશૈલીના કારણે આજે અનેક રોગો વધી રહ્યા છે ત્યારે આજે પણ લોકો પ્રથામિક ઉપચાર તરીકે ઔષધિઓનો ઉપયોગ કરે છે.આવી અનેક ઔષધિઓની વિસ્તૃત માહિતી આપતી પુસ્તિકા ગુજરાત રાજ્ય વનવિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે..જન જન સુધી આ પુસ્તિકા પહોંચે એવા નમ્ર પ્રયાસથી આ પુસ્તિકા અહીં મુકવામાં આવી છે..આ પુસ્તિકા પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી કાયમી હાથવગી તમારા મોબાઈલમાં રાખી શકાય અને તેનો ઉપયોગ કરી શકાય એમ છે.પુસ્તિકા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો..