ગુજરાત રાજ્યના લોકો વન્યપ્રાણીઓ,વન્ય વનસ્પતિઓ અને વન્ય ઔષધિઓ વિશે પરિચિત થાય ,તેમનું મહત્વ સમજે ,તેનું સંરક્ષણ અને સંવર્ધન કરે એ આશયથી કેટલીક માહિતી પુસ્તિકા અહીં મૂકવામાં આવી છે જે માહિતી કમિશ્નર ગુજરાત રાજ્ય ગાંધીનગર અને ગુજરાત રાજ્ય વનવિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે...જે વિદ્યાર્થીઓ,શિક્ષકો અને વનપ્રેમીઓને ઉપયોગી થશે.
(૧) વન્યજીવન(ગુજરાતના વન્યપ્રાણીઓ)
(૨) સાંસ્કૃતિક વનો(ઉજવણીનો અનોખો લોકોત્સવ-વન મહોત્સવ)
(3) ઉપયોગી વૃક્ષોની ખેતી
(૪) ગુજરાત રાજ્યનમાં વનવિસ્તાર બહારની વૃક્ષ સંપદા
(૫) વૃક્ષવંદના
(૬) વન્યજીવ પ્રશ્નમંચ