દેશની શિક્ષણ નીતિમાં 34 વર્ષ પછી નવા ફેરફાર કરવામાં આવ્યા છે. કેબિનેટે બુધવારે આ નવી શિક્ષણનીતિને મંજૂરી આપી છે. નવી શિક્ષણ નીતિમાં સ્કૂલ બેગ, પ્રિ-પ્રાઈમરી ક્લાસિસથી લઈને બોર્ડની પરીક્ષાઓ, રિપોર્ટ કાર્ડ્સ, યુ.જી.એડમિશનની પદ્ધતિઓ, એમફિલ સુધીનો અભ્યાસક્રમ,વિષયોની પસંદગી,બોર્ડની પરીક્ષા,5+3+3+4 નું માળખું શું છે વગેરેની વિસ્તૃત માહિતી પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...