રવિવાર, 2 ઑગસ્ટ, 2020

બ્રહ્મકમળ

હિમલાયની અદ્દભૂત વનસ્પતિ "બ્રહ્મકમળ"....

હિમાલયની ખીણમાાં જાતજાતની વનસ્પતિ જોવા મળે. આ બર્ફીલા 
પ્રદેશમાાં કદી ન જોયા હોય તેવાાં અદ્ભૂત છોડ, વેલા અને ફુલ છોડ 
જોવા મળેછે. મોટા ભાગની વનસ્પતત ઔષધીય ગણુ ધરાવેછે.
તેમાાંય ઉત્તરાખંડમા આવેલી ખીણ તો 'વેલી ઓર્ફ ફ્લાવર્સ' કહેવાય છે....

                                      વધુ માહિતી માટે...ક્લિક કરો

એક કદમ આગળ

  એક કદમ આગળ વ્હાલા શિક્ષકમિત્રો, વર્ગખંડના શિક્ષણને રોજિંદા જીવન સાથે સાંકળવા અને વિદ્યાર્થીઓમાં કુતૂહલવૃત્તિ વધારવા માટે આપ સૌ સતત પ્રયત્ન...